રાણપુર તાલુકા સરપંચ એસો.નાં પ્રમુખ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ

1048

રાણપુર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા રાણપુર તાલુકા પંચાયત સામે કેરોસીન છાંટી  આત્મવિલોપન નો પ્રયાસ કરવામાં આવ્યો હતો તાલુકા પંચાયતના હિશાબી શાખાના અધિકારી ની મનમાની તેમજ ૧૪ માં નાણાં પંચ ના કામોની વહીવટી મંજૂરી ન આપતા રાણપુર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ દ્વારા આત્મવિલોપન નો પ્રયાસ કરવામાં આવ્યો હતો રાણપુર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ જાદવભાઈ ધાડવી દ્વારા આત્મવિલોપન નો પ્રયાસ કરતા અફડાતફડી ના દ્રશ્યો સર્જાયા હતા  આત્મવિલોપ ની જાણ રાણપુર પોલીસ ને થતા પોલીસ દ્વારા સરપંચ એસોએસિએશન ના પ્રમુખ જાદવભાઈ ધાડવીની પોલીસ દ્વારા આત્મવિલોપન કરે તે પહેલાં અટકાયત કરવામાં આવી હતી

Previous articleવલભીપુરમાં પરીક્ષાર્થીઓનું સ્વાગત કરાયું
Next articleપૂ.જીજ્ઞેશ દાદાની ભાગવત કથાનો પ્રારંભ