શ્રી સંગીતવર્ગની વિદ્યાર્થીનીઓએ ગુજરાત સારેગામમાં મેળવેલ સિધ્ધિ

523

અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાતી સારેગામા સીંગીંગ કોમ્પીટીશન સીઝન-રના ફાઈનલ રા.ન્ડના એ-ગ્રુપમાં ૧ર સ્પર્ધકોમાંથી ભાવનગરના હિરેન વૈશ્નવ સંચાલિત શ્રી સંગીત વર્ગની અને ફાતીમાં કોન્વેન્ટનં ૪થા ધોરણમાં અભ્યાસ કરતી કુ.જીયા સંદીપ વ્યાસ અને કુ. નીશની અલ્પેશ કલસારાએ સેકન્ડ રનર-પના વિજેતા થાઈ ટ્રોફી અને સર્ટીફીકેટ મેળવી વર્ગનું ગૌરવ વધારેલ છે. ગત વર્ષે સિઝન-૧માં આ જ સંગીત વર્ગના વિદ્યાર્થીની કુ. કૃપાલી ઉદય બક્ષીએ પણ સેકન્ડ રનર-અપની સિધ્ધિ હાંસલ કરી હતી.

Previous articleરાજુલા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ખ્વાજા ગરીબે નવાઝની છઠ્ઠી ઉજવણી
Next articleઅનિડા પ્રા.શાળાના સ્થાપના દિને આનંદ મેળાની કરાયેલી ઉજવણી