બાપેસરામાં ખ્વાજા ગરીબ નવાજનો ઉર્ષ ઉજવાયો

0
130

રાજસ્થાન મા આવેલ મયુદીન ચીસતી સંજરી અજમેરી હજરત   ખ્વાજા ગરીબ નવાજ ની દરગાશરીફ જેનો ઉર્ષ વડવા બાપેસરા કુવા ભાવનગર શહેરમાં મોટી સંખ્યામાં ઉજવણી કરવામાં આવી હતી જેમા શહેર ના તમામ હિંદુ મુસ્લિમ ના લોકો હાજર રહ્યા હતા અને મુસ્લિમ સમાજ ના આગેવાનો ની મુલાકાત લીધી હતી જેમા કસ્બા અંજુમને ઈસ્લામ ના પ્રમુખ શેખ હાજી મહેબુબભાઈ કસ્બા કમીંટી ને આ વિસ્તાર તખ્તેશ્વર વોર્ડ ના કોરપોરેટ  પારૂલબેન ત્રિવેદી, રજાક એસ કુરેશી, અલ્તાફભાઈ દસાડીયા બાપેસરા સિપાઇ જમાત ના પ્રમુખ આશીફભાઈ શેખ, માઈનોરેટી ના ચેરમેન અનવર ખાન પઠાણ, અસ્લમ હબીબાણી, કાદરખાન પઠાણ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા  અને ખ્વાજા ગરીબ નવાજ ના દરબાર મા કોમી એકતાની દુવા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here