રવિવારે માવતરોનો રમતોત્સવ

0
82

આગામી તા. ૧૭ને રવિવારે માતવર સંસ્થા દ્વારા ભાવનગરમાં પ્રથમ વખત વડિલોનો રમત મહોત્સવ ઉજવાશે ભાવનગર યુનિ.ના મેદાનમાં યોજાનાર રમત મહોત્સવમાં માવતરો માટે ક્રિકેટ, કેરમ, બેડમીન્ટ, ટેબલ ટેનિસ, દોડ, ગોળાફેંક, લીંબુ ચમ્ચી, સંગીત ખુરશી, રસ્સા ખેંચ, ચેસ સહિતની રમતોમાં પ૦૦ ઉપરાંત વડિલો ભાગ લેશે તેમ આજે પત્રકાર પરિષદમાં વીભાવરીબેન દવે અને હોકી ખેલાડી ધનરાજ પલ્લાઈએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here