જિલ્લા ક્ષય કેન્દ્ર  કર્મીઓના ધરણા યથાવત

0
210

ગુજરાતભરના ૮પ૦ કરતા વધુ અને ભાવનગર જીલ્લામાં ૩પ જેટલા કામબંધી પ્રકારની હડતાલ પર રહેલ કર્મચાીરઓએ આજે ભાવનગર સહિત પોતપોતાના જિલ્લા ક્ષય કેન્દ્ર બહાર પડતર માંગણી અંગેના બેનર સાથે પોતાની ન્યાયીક માંગણીઓને લઈને સ્ત્યના પ્રયોગોના જાહેર વાંચન સાથે પ્રદર્શન કર્યુ હતું. અને ગાંધી ચિંધ્યા માર્ગે પોતાના આ વીશિષ્ટ આંદોલનને જનહિત સાથે અહિંસક માર્ગે આગળ ધપાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here