છબીલ પટેલને ભચાઉ કોર્ટમાં હાજર કરાયો, ૧૦ દિનના રિમાન્ડ મંજૂર

617

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યાકેસમાં આરોપી છબીલ પટેલને શુક્રવારે  ભચાઉ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે છબીલના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પુત્ર સિદ્ધાર્થ પટેલની ધરપકડ બાદ પિતા છબીલ પટેલે ગુરૂવારે અમદાવાદ અરપોર્ટ પર પોલીસ સામે સંરેડર કર્યું હતું. એસઆઈટીએ કોર્ટમાં ૧૨થી વધુ કારણો રજૂ કરીને છબીલના ૧૪ દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ કોર્ટે ૧૦ દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Previous articleન્યૂઝીલેન્ડઃ મસ્જિદમાં ફાયરિંગ ચાલુ હતું અને પહોંચી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ, આ રીતે બચ્યા ખેલાડીઓ
Next articleLRDની પરીક્ષા ફરી ચર્ચામાં, હવે શારીરિક પરીક્ષામાં ગેરરીતિનો આરોપ