દામનગરની વિવિધ સમસ્યાઓ માટે સર્વજ્ઞાતિની બેઠક યોજાઈ

0
208

દામનગર સર્વજ્ઞાતિ ચિંતન બેઠક તા૧૩નો રોજ પટેલ  વાડી ખાતે મળી જેમાં દામનગર શહેર ની સમસ્યા ઓ અંગે વિસ્તૃત ચર્ચા ઓ કરાય હતી. દામનગર શહેર ના કુંભનાથ મંદિર તળાવ સહિત સહજાનંદ સરોવર ભુરખિયા રોડ ગુરૂકુળ સામે ઠાંસા રોડ ચેકડેમ સહિત ના જળાશયો માં જળ સંગ્રહ શક્તિ વધે તે માટે દામનગર શહેર ના યુવાનો સુરત મુંબઈ અમદાવાદ સહિત ના શહેરો માં રહેતા વતન પ્રેમી ઓ એ વતન માટે ચિંતા વ્યક્ત કરતા શહેર ની સમસ્યા ઓ નિવારવા પ્રથમ બેઠક દામનગર ખાતે મળી માર્ચ ના અંત માં સુરત ખાતે પણ સમસ્ત દામનગર શહેર ની સર્વજ્ઞાતિ બેઠક નું આયોજન ધીરૂભાઈ પુનાભાઈ નારોલા ના નેતૃત્વ માં મળનાર છે.

માદરે વતન માટે જળાશયો ભરવા ઊંડા ઉતરવા સહિત અનેકો સમસ્યા માટે દામનગર ના હાલ દુબઈ રહેતા ભરતભાઈ નારોલા અને ધીરુભાઈ નારોલા સહિત ના  ઓ એ  અભ્યાસુ ઇનજીનીયર્સ સાથે રાખી પાણી ક્યાં થી સરળ રીતે કેવી રીતે લાવી શકાય તે માટે અહેવાલો સાથે રજૂઆતો કરી છે શહેર માં થી થતા લોકફાળા સામે એટલી રકમ એકલા નાખવા ની તૈયારી દર્શાવતા વતન પ્રેમી યુવાન ભરતભાઈ નારોલા આ બેઠક માં તળાવો ઊંડા ઉતારવા અને ભરવા માટે આયોજન કરવા સુરત ખાતે પણ ટુક સમય માં બેઠક થનાર છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here