આર્મી દ્વારા શહેરમાં રૂટમાર્ચ

0
342

આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને  શાંતિપુર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા અને મતદાન થાય તેના ભાગરૂપે ભાવનગર ખાતે આર્મીના જવાનોની ટુકડીઓ આવી રહી છે. જેમાં આજે ઘોઘાગેટ ચોક ખાતેથી એમ.જી.રોડ, બાર્ટન લાઈબ્રેરી સહિતના વિસ્તારોમાં જવાનોએ પગપાળા માર્ચ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here