રાજુલા એસનએસયુઆઈ દ્વારા રજૂઆત

0
144

રાજુલા એનએસયુઆઈ દ્વારા બી.કોમ. સેમેસ્ટર-૩ની લેવાયેલી પરીક્ષાના પેપર તપાસમાં બેદરકારી દાખવેલી તે બાબત થઈ રાજુલા એનએસયુઆઈ દ્વારા ઉચ્ચ લેવલે રજુઆત કરવામાં આવી આ તકે અમરેલી જિલ્લા અને એસયુઆઈના રોહન ગોસ્વામી રાજુલા  પ્રસિડેન્ટ રવિભાઈ તેમજ હિતેશ કુડલીયાળા, ઋત્વિક રાજ આહિર સહિત જોડાયા હતાં. અને આવેદનપત્ર આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here