કલાસંઘ ભાવનગર આયોજીત ગુજરાતના ૩૯ કલાકારોનું ગોવામાં ચિત્ર-ફોટો પ્રદર્શન યોજાશે

0
1969
vn212018-3.jpg

આગામી તા.૪-૧-ર૦૧૮ના રોજ ગુજરાતભરના ૩૯ કલાકારોનું મેગા આર્ટ એક્ઝીબીશન ગોવા ચિત્ર તથા ફોટોગ્રાફીનું પ્રદર્શન ગોવાની પ્રખ્યાત કલા એકેડેમી આર્ટ ગેલેરી ખાતે ત્રણ દિવસ માટે યોજાનાર છે. આ ભવ્ય પ્રદર્શનમાં ૧૧૧ ચિત્ર-ફોટો કલાકૃતિઓ પ્રદર્શિત થવા જઈ રહી છે. ગુજરાતના નામાંકિત કલાકારો સાથે યોજાતા આ ચિત્ર પ્રદર્શનના ઉદ્દઘાટક મુખ્યમંત્રી પાનીકર ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ચિત્રકાર અજય ચૌહાણ તથા ફોટોગ્રાફર અજય જાડેજા તથા ખ્યાત ચિત્રકાર ડો.અશોકભાઈ પટેલના માર્ગદર્શન અને આગેવાની નીચે યોજાઈ રહ્યું છે. આ ચિત્ર તથા ફોટોગ્રાફી પ્રદર્શનમાં વોટરકલર, એક્રેલિક, ઓઈલ જેવા વિવિધ માધ્યમોમાં ચિત્રો પ્રદર્શિત થશે.

પ્રદર્શનમાં ભાગ લેનારા કલાકારો
ડો.અશોકભાઈ પટેલ
અનિરૂધ્ધસિંહ પરમાર
અંજલી રાઠોડ
અર્થર કુરેશી
ભરતભાઈ શિયાળ
ભાવિક ચૌહાણ
ફુલ્વા સંઘવી
હીરેન વાઘેલા
જહાનવી દુધેલા
જયદીપ બારડ
ડો.અજય જાડેજા
જયેશ ત્રિવેદી
જીમ્મી રાણા
ખુશાલી મકવાણા
ખુશ્બુ ગોહેલ
ખુશાલી પટેલ
કિંજલ ઓડેદરા
મયુરી મંગે
પરાગ પરમાર
પ્રિયાબા જાડેજા
અજય ચૌહાણ
પ્રિયાન્શી દફતરી
રઘુવિરસિંહ ગોહિલ
રઝા પુંજાણી
રાજદિપસિંહ જાડેજા
રોશન પોલ
શબનમ ડામર
સુમેન્દ્ર સરવૈયા
સ્વીજલ પ્રબતાણી
તહેજીબ કુરેશી
રમેશભાઈ ગોહિલ
વિધી પારેખ
વિરેન્દ્ર ભાલીયા
વિશ્વા વ્યાસ
યશ ત્રિવેદી
યશસ્વી ઠક્કર
યુનુસ શેખ
મીહીર આસ્તિક
સુનીલ બારડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here