જાફરાબાદમાં ઉત્સાહભેર ધૂળેટી પર્વની ઉજવણી

589

જાફરાબાદ શહેરમાં ખારવા કોળી સમાજના એક ધુળેટી આગવું મહત્વ ધરાવે છે. જેમાં ખારવા સમાજ દ્વારા તેમની નાની મોટી બોટો બંધ રાખી તમામ બોટોને અવનવા રંગ બેરંગી વાવટી અને વાવટાથી શણગારવામાં આવે છે. હોળીના દિવસે કલરમાં અને ધૂળેટીના દિવસે નવા રંગ બેરંગીક પડાં પહેરીને કામનાથ મહાદેવના પટાંગણથી મેળા રૂપી ૩૦૦ થી ૪૦૦ ઢોલના તાલે લોકો નાચે છે. આ જનમેદની ગેરમા પરિવર્તત થઈ નાચતા કુદતા ગોળ ગોળ ગીતોના અને ઢોલના તાલે નાચે છે જે જાફરાબાદ શહેરના ઐતિહાસિક બંદર ચોકમાં આવે છે. જે ફરી કામનાથ મંદિરે જનમેદની જેમાં કરલના દિવસે સાંજે મુહુર્ત પરમાણે હોલીકા દહન અને ગીમ કાઢવામાં આવે છે. જેમાં ચાદા પુનમની રાત કે રમતા આવ્યા છે. તો રંગકા કપડાં બોરીયા રંગલીી જેવા લોકો ગીતો હોળીને વધુ રંગીન બનાવી દે છે. તો જય સોમનાથ અને જય કામનાથનો નાદ પણ વાતાવરણને ધાર્મિક બનાવી દે છે. તેમજ પેટલે આગેવાન તેમજ પુરૂષ મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ પીઅઈ આર.ટી.ચનુરા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા કડક બંદોબસ્ત રાખેલ હતો.

Previous articleસાળંગપુર ખાતે ભવ્ય ફૂલદોલ ઉત્સવ ઉજવાયો
Next articleજાફરાબાદના ધોળાદ્રીમાં પ્રેમ અને લગ્ન મામલે દિકરીના બાપની હત્યા