લોકસભા ચૂંટણીને લઇ પ્રાંતિજમાં પોલીસની ફ્‌લેગમાર્ચ

507

લોકસભા ચૂંટણી અંતર્ગત ગુરૂવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશન થી નીકળી પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં ફ્‌લેગ માર્ચ કરવામાં આવ્યું હતુ. પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેન્ડ, હનુમાન ચોક, બજારચોક, ભોઇવાસ, નાનીભાગોળ સહિતના વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજાઇ હતી. જેમાં પ્રાંતિજ પી.આઇ કે.એસ વી.એન.ચૌધરી સહિત પ્રાંતિજ પોલીસ જવાન તથા સી આઈ એસ એફ ના જવાનો દ્વારા ફલેગ માર્ચ યોજાઈ હતી.

Previous articleસાંતલપુરના ૧૬ ગામો પાણી ટેન્કરો દોડવા લાગ્યા, ટેન્કર આવતાં પાણી માટે પડાપડી
Next articleઅમિત શાહનું ૨૫ કિમી શક્તિ પ્રદર્શન, કેન્દ્રીય નેતાઓ રાજનાથ, ગડકરી, ઉદ્વવ ઠાકરે હાજર રહેશે