રામનવમી નિમિત્તે શિખંડ-મઠ્ઠાની ખરીદી

0
234

રામનવમીનાં મહાપર્વ નિમિત્તે આજે મિઠાઇનાં વેપાીરઓને ભારે શિખંડ અને મઠ્ઠો સહિતની ખરીદી કરવા સવારથી જ ભારે ઘરાકી જોવા મળી હતી. હિંદુ ધર્મમાં રામનવમીનાં દિવસે ઉપવાસ કરી વ્રત કરવાનું મહાતમ્ય હોય ફરાળ કરવા માટે લોકો ગરમીની સીઝન હોય શિખંડ તથા મઠ્ઠો આરોગતા હોય છે. આથી શહેરના મિઠાઇનાં વેપારીઓને ત્યાં અલગ અલગ સ્વાદ સાથેનાં શિખંડ અને મઠ્ઠાની ખરીદી કરવા ભારે ભીડ જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here