ભગવાન રામલ્લાની મહાઆરતી

0
176

ગોહિલવાડ પંથકમાં આજે રામનવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી શહેર જિલ્લાના રામજી મંદિરોમાં રામલલ્લાની આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શહેરના પરીમલ ચોક ખાતે આવેલ તપસ્વી બાપુની વાડીએ બપોરે ૧૨ કલાકે ભગવાન રામચંદ્રજીની આરતી મહંત રામચંદ્રદાસ બાપુ દ્વારા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનોએ ઉપસ્થિત રહી આરતીના દર્શનનો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here