જન્મદિને ચકલીઘરનું વિતરણ

0
273

બોટાદ જીલ્લાના રાણપુર  એ.પી.એમ.સી.ના ચેરમેન નરેન્દ્રભાઈ દવે એ પોતાના ૬૦ માં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેઓએ ગરમી અને તડકામાં પક્ષીઓને રાહત થાય તે માટે ચકલી ઘર અને પક્ષીઓને પીવા માટેના પાણીના કુંડા નું વિતરણ કરીને પોતાનો જન્મદિવસની ઉજવણી કરીને લોકોને એક સેવાકીય સંદેશો આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here