રાજુલા-જાફરાબાદમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું

516

જાફરાબાદ, અરબી સમુદ્રના ટાપુ શિયાળબેટ મતવિસ્તારમાં મતદાન હિરાભાઇ સોલંકી તેમજ લોકોએ સ્વયંભૂ મતદાનનો અધિકાર હોશે હોશે અપંગ ૧૦૦ વર્ષના બુજુર્ગોએ અદા કર્યો.

જાફરાબાદ શહેરમાં પૂર્વ સંસદીય સચીવ હિરાભાઇ સોલંકી, ચેતનભાઇ શિયાળ ભાજપ જિલ્લા મંત્રી, યુવાનેતા ભાવેશભાઇ સોલંકી, શાંતુબેન હિરાભાઇ, રીનાબેન ચેતનભાઇ તેમજ શિયાળબેટમાં વસતાં માછીમાર ઉદ્યોગ સાથે સંકળાયેલ સરપંચ હમીરભાઇ શિયાળ સહિત બોટ એસોસિએશન શિવાભાઇ શિયાળ સહિત લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી મધદરિયેથી પોતાની બોટો જે.ટી. ઉપર લાંગરીને રાષ્ટ્રહિત માટે સ્વયંભૂ મતદાનનો અધિકાર અપંગ ૧૦૦ વર્ષના બુઝુર્ગ એ હોંશે હોંશે કર્યો અને ચૂંટણી અધિકારીઓ દરિયા ખેડીને શિયાળબેટ સહિત જાફરાબાદ શહેર ગ્રામ્ય વિસ્તારમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ અને ફોજી જવાનો ચુસ્ત બંદોબસ્ત કરાયો હતો.

 

Previous articleરાણપુરમાં ભારે ઉત્સાહ સાથે શાંતિપુર્ણ માહોલ વચ્ચે ૬૫ ટકા મતદાન નોંધાયું
Next articleરવાન્ડાની ‘માનસ હનુમાના’કથામાં ચતુર્થ દિવસે રામ જન્મોત્સવ કરાયો