મસુદને આતંકી જાહેર કરતા ભાજપે ફટાકડા ફોડ્યા

735

મસુદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાતા ભારત દેશની જીત થઈ હોય સમગ્ર દેશમાં ભાજપ દ્વારા ખુશી વ્યકત કરવામાં આવી હોય ભાવનગર શહેર ભાજપ દ્વારા આજે મસુદને આતંકી જાહેર કરાતા ઘોઘાગેટ ચોક ખાતે ફટાકડા ફોન આતશ બાજુ કરવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ સનત મોદી સહિત ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરો, કોર્પોરેટરો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleભાલ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો કકળાટ, લોકો પરેશાન
Next articleપાલીતાણા SBI ATM માંથી ક્લાર્કનાં ૮૯૦૦ ઉપડી ગયા