નવીદિલ્હી ખાતે ડીઝીટલ વિલેજ કાર્યશાળા માટે ઇશ્વરીયાના ઋત્વિજ પંડિતને નિમંત્રણ

676

નવીદિલ્હી ખાતે યોજાનાર ડીઝીટલ વિલેજ કાર્યશાળઆ માટે ભાવનગર જિલ્લામાંથી ઇશ્વરીયાના ઋત્વિજ પંડિતને નિમંત્રણ મળેલ છે.

કેન્દ્ર સરકારના ઇલેકટ્રોનીક્સ અને માહિતી પ્રા. ઔદ્યોગિક મત્રાલય અંતર્ગત ડીઝીટલ ઇન્ડીયા અભિયાન તળે જન સુવિધા કેન્દ્રના સંચાલન સંદર્ભે ભાવનગર જિલ્લામાંથી ઇશ્વરીયા ગામના કેન્દ્રની પસંદગી થતા આ કેન્દ્રના સંચાલક ઋત્વિજ કુમાર પંડિતને ડીઝીટલ વિલેજ કાર્યશાળા માટે નિયંત્રણ મળેલ છે. નવીદિલ્હી ખાતે શુક્રવાર તા.૧૦ના ઇન્ડીયા હેબીટેડ સેન્ટર, નવીદિલ્હી ખાતે આ કાર્યશાળામાં ભાગ લેશે.

Previous articleરાજુલામાં ભૂગર્ભ ગટરના ૪૦ કરોડ પાણીમાં જતા લોકોમાં ભભૂકતો રોષ
Next articleશિહોર સેવાસદનનાં બિલ્ડીંગના ં બેઝમેન્ટ માટે કઢાતી માટીનાં કરાયેલા ઢગલાંથી લોકો ત્રસ્ત