ઢસા ગામેથી અજાણી બાળકી મળી આવેલ

874

તા.૧૨ના રોજ ઢસા ગામ ખાતે આવેલ સારથી શોપીંગના પાછળના ભાગમાંથી અજાણી બાળકી મળી આવેલ છે. જે બાળકી હાલ ઢસા ગામમાં રહેતા અશરફભાઇ (ખુશ્બુ આમલેટ)ના ઘરે રાખવામાં આવેલ છે. જે કોઇને બાળકી વિશે માહિતી હોય અથવા તો મળે તો ઢસા પોલીસ સ્ટેશન અથવા અશરફભાઇનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવેલ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલા પત્રકાર સંઘ દ્વારા ડેપ્યુટી કલેકટર ડાભીને આવેદન પત્ર અપાયું