જિજ્ઞેશ મેવાણીએ ખંભીસરની મુલાકાત લીધી, Dyspસામે ફરિયાદ કરવા SPને રજૂઆત

0
409

અરવલ્લીના મોડાસા તાલુકામાં આવેલા ખંભીસર ગામે દલિત યુવકના વરઘોડાને અટકાવવા મામલે થયેલા હોબાળા બાદ દલિત નેતા અને ધારાસભ્ય જિજ્ઞેશ આજે ખંભીરસર પહોંચ્યા હતા. દલિત પરિવારની મુલાકાત લઇ તેમની સાથે વાતચીત કરી હતી. ડીવાયએસપી ફાલ્ગુની પટેલે લોકો સાથે અભદ્ર વર્તન કર્યું હોવા મામલે જિજ્ઞેશ મેવાણી અને દલિત પરિવારના ૧૦ લોકો જિલ્લા પોલીસવડાને મળવા માટે એસપી ઓફિસ ગયા હતા. ડીવાયએસપી સામે કાર્યવાહી કરવા અને ફરિયાદ નોંધવા તેઓ રજૂઆત કરશે જો કે રાજ્યના ગ્રુહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ડીવાયએસપી સામે તપાસ કરી કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને આદેશ આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here