શિશુવિહાર નજીક રસ્તા પર ભૂવો

0
521

હાલમાં મુસ્લીમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ચોમાસુ શરૂ થનાર હોય તે પૂર્વે જ શિશુવિહારથી પ્રભુદાસ તળાવ રોડ પર મસ્જીદ પાસે વચ્ચે જ મોટી ભૂવો પડતા રોડ પર મસ્જીદ પાસે વચ્ચે જ મોટો ભૂવો પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યા છે. મસ્જીદે આવતા લોકોને પણ મુશ્કેલી પડતી હોય  સત્ય છે. રીપેરીંગ કરવા સ્થાનિક રહીશોમાં માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here