હું ડાઉન ટુ અર્થ છું  વૈભવી મેકડોનાલ્ડ

742

અભિનેત્રી વૈભવી મેકડોનાલ્ડ જેમણે ટેલિવિઝન લોકપ્રિય અને લાંબો ચાલનાર શો ’શક્તિમાન’માં બહેતરીન ભૂમિકા ભજવી લોકોના દિલોમાં જગ્યા બનાવ્યા બાદ પણ આજે લોકો તેમને ગીતા વિશ્વાસના નામથી ઓળખે છે આ સિવાય તેમણે ઘણી બોલિવૂડ ફિલ્મો અભિનય કર્યો છે હાલમાં તેઓ સ્ટાર્સ પ્લસના લોકપ્રિય શો ’દિવ્ય દ્રષ્ટિ’માં મહિમા શહગિલની ભૂમિકા ભજવે છે હાલમાં તેમની સાથે થયેલ ઇન્ટરવ્યૂ દરમ્યાન વાતચીતના મુખ્ય અંશ પેશઃ-

ટીવી શો દિવ્ય દ્રષ્ટિમાં તમે મહિમા શહગિલનું પાત્ર ભજવો છે તમારો રોલ કેટલો ઈમ્પોર્ટન્ટ છે?

ઘણી ઈમ્પોર્ટન્ટ છે કારણ તમે જ્યારે શો જોશો તો ત્રણ ચાર કેરેક્ટર છે જેમને સૌથી વધારે દેખાડવામાં આવ્યો છે તેમને છોડીને મેઈન કેરેક્ટર લીડ હોય છે પરંતુ તેમના પછી ફેમિલીમાં છે તે ઈમ્પોર્ટન્ટ કેરેકટર મારુ છે જે મોમ ટાઈપ બિઝનેશ વુમન છે

આ શો સિવાય તમે ક્યાં પ્રોજેક્ટમાં વાસ્ત છે?

એક છે શશી સુમિત પ્રોડક્શનમાં ’એ ઉન દીનો કી બાત હૈ’તેમાં છોકરીની માનું પાત્ર ભજવું છું તેમની માતાના બીજા લગ્ન થયા છે તેમના પુત્રને છોડીને રહે છે થોડી મોડર્ન છે અને થોડો ફિકશન છે તેમના પુત્ર વચ્ચે,’સપને સુહાને લડકપન કે’બાદ કારણ તેમાં એકદમ ઘરેલુ મતલબ મિડલ કલાસની લેડી છે તે કેરેકટર બાદ મારા માટે સરપ્રાઈઝ છે કે મને હાઈ સોસાયટી કેરેક્ટર મળ્યું

તમારા કરિયરની શરૂઆત ટેલિવિઝનના સૌથી લાંબો ચાલનાર શો શક્તિમાનથી થઈ તે દરમ્યાનથી અત્યાર સુધી તમે જેટલા પાત્રો ભજવ્યા તેમનાથી સંતોષ હતો?

ક્યારેક એવું લાગતું ટેલિવિઝનમાં તો ઘણીવાર તમે જે કરો છો તે લોજીક હોય ખુબજ સારી ચીજોમાં તો લોજીક ચીજોના કારણે એવું લાગે છે કે કઈક અલગ કરવું છે પરંતુ ફરી તમને વિચાર આવે છે કે કામ છે ચલો કરી લઈએ.અને પછી તેમાં તમારો બેસ્ટ આપવાનો પ્રયાસ કરો છો કરણ કે દશ લોકો તમને જોવે છે તમારા ફેન પ્રતિ તમારી જવાબદારી હોય છે કે તમે તેમને નિરાશ ન કરો.

એક સેલિબ્રિટીના તૌર પર પોતાના સ્ટારડમને કેવી રીતે જાણવી રાખો છો?

એક્ચ્યુઅલી હું ડાઉન ટુ અર્થ છું હું બધા લોકો સાથે ભળી જવ છું સાથે જ મારી નોર્મલ લાઈફ જીવું છું તમે જે અંદર છો તેને બદલી નટુઈ શકતા.

કામ સિવાય ફિટનેસ એકવિટી શુ કરો છો?

સમય નથી મળતો બે-ત્રણ દીવ શૂટ બાદ એક દિવસ મળે છે તો જિમ એક રુટિંગ નથી બનતો અને રુટિંગ એ હોય છે કે તમે ડેલી જાવ અને એક્સાઇઝ કરો તો તમે રુટિંગ બનો મારાથી એ પણ નથી થતું.સ્વિમિંગમાં જવાની છું અને થોડું ડાયટિંગ કંટ્રોલ કરું છું અને વેઇટ લોઝ અલસો.

Previous articleઅનુપમ રીટેલ લિમિટેડએ ઈકો ફ્રેન્ડલી ફૂડ વેસ્ટ ડિસ્પોઝલ જેવા આધુનિક ઉત્પાદનો દ્વારા ગ્રીન અર્થમાં ફાળો આપ્યો હતો
Next articleઆઈસીસી વર્લ્ડકપ ૨૦૧૯નું ‘સ્ટેંડ બાય’ એન્થમ રિલીઝ