મંદના કારીમી એનજીઓના બાળકો સાથે પોતાનો જન્મ દિવસ મનાવશે!

0
289

મુંબઈઃબૉલીવુડ અદાકાર અભિનેત્રી મંદના કારીમીએ વેબ પર તુફાન મચાવ્યું છે હાલમાં ખબર સામે આવી છે કસ મંદન પોતાનો જન્મદિવસ એનજીઓના બાળકો સાથે મનાવશે.અને તેઓ આખો દિવસ તેમની સાથે વિતાવશે આ વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું હતું કે “મને બબાળકોથી પ્રેમ છે અને વિશેષ રૂપથી બીજાઓની તુલનામાં આપણી મદદની જરૂર છે બાળકોમાં એક મિલનસાર ઉર્જા છે અને તે તમારામાં વરસે છે એ ઈશ્વરની રચનાના શુદ્ધતમ રૂપ છે અને મારું સૌભાગ્ય છે કે મને એક વાર મળવાનો ફરી એક વાર મોકો મળ્યો છે”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here