કુંભારવાડામાં રાહતદરે નોટબુક વિતરણ

0
161

નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કુંભારવાડા ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન બીજા વર્ષે પણ સફળતા પૂર્વક સંપન્ન થયું જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ લાભ લીધો હતો. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના તમામ સભ્યોએ સારી એવી જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here