નેહા ભસીન – દિગ્દર્શક અલી અબ્બાસ ઝફર માટે નસીબદાર માસ્કોટ

0
151

અલી અબ્બાસ ઝફર માટે ’જગ ઘૂમીયા’, ’સ્વગ સે સ્વાગત’ અને ’દિલ દિયા ગલ્લા’ જેવા ચાર્ટબસ્ટર્સને કર્યા બાદ, નેહા ભાસીન ભારતના આગામી ટ્રેક ’ચાસણી’ સાથે પ્રેક્ષકોને આકર્ષિત કરતા માટે તૈયાર છે

નેહાએ ધુણકીની સાથે અલીની પહલી ફિલ્મ ’મેરે બ્રધર કી દુલ્હન’માં ગિત ગાયા બાદ ચાસણી તેમનું પાંચમું ગિત હશે.અને ચાસણી રિપ્રેસ ટ્રેક નેહાની ભાવપૂર્ણ અવાજમાં ગાયેલ ગીતના સુંદર અવાજ છે ભારત સિવાય નેહા બીજા સિંગર મ્યુઝિક પર પણ કામ કરી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here