માલપર ગામનું ગૌરવ

0
471

ઘોઘા તાલુકાના માલપર ગામનાં વતની અને ભાવનગરની સરદાર પટેલ સ્કુલમાં અભ્યાસ કરતા દેવેન્દ્રસિંહ વિરભદ્રસિંહ ગોહિલે આજે જાહેર થયેલ ધો.૧૦ની બોર્ડની પરીક્ષાનાં પરિણામમાં શ્રેષ્ઠ માર્કસ લાવીને ગુજરાતમાં સાતમાં નંબરે ઉત્તિર્ણ થતા. ગોહિલ પરિવાર તથા માલપર ગામનું નામ રોશન કર્યું છે. તેઓ ઘોઘા તાલુકાના પંચાયતનાં પ્રમુખ સંજયસિંહ ગોહિલ માલપરનાં ભત્રીજા થાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here