મોટી પાણીયાળી પ્રા.શાળા દાતાનો સન્માન સમારોહ

740
bvn2512018-3.jpg

મોટી પાણીયાળી (વાડી) પ્રા.શાળામાં શાહ પરમાણંદ દાદા તરફથી શાળાને રમત-ગમતના સાધનો, દફતરની કિટ અને કપડાનું દાન આપવામાં આવ્યું આ પ્રસંગે ગ્રામજનો દ્વારા દાદાનું સન્માન કરવામાં આવ્યું. પ્રસંગે શાળાના ભુતપુર્વ આચાર્ય યુનુસખાન બ્લોચનું દાદા દ્વારા સન્માન કરવામાં આવ્યું. તેમણે આ શાળામાં ૬ વર્ષ કામ કર્યું. આ કામથી પ્રભાવિત થઈ દાદાએ  શાળાને વધુ મદદરૂપ થવાની ભાવના દર્શાવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાંતિલાલે કરેલ આભારવિધી શાળાના આચાર્ય ભાનુભાઈએ કરેલ. 

Previous articleપદમાવતના વિરોધમાં સોમનાથ નેશનલ હાઈવે ચકકાજામ કરી ટાયરો સળગાવ્યા
Next articleનિલકંઠ વિદ્યાપીઠ-તળાજાની મુલાકાત લેતા ગુજરાત હાઉસીંગ બોર્ડ નિગમના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા