વેજોદરી ગામે વાડી વિસ્તારમાં સિંહે ભેસના બચ્ચાનું મારણ કર્યુ

882

તળાજા ના વેજોદરી ગામે વાડી વિસ્તારમાં સિંહે દેખા દીધા  ભેસ  ના બચા  (પાડી) નુ મારણ કર્યું હતું આજે મોડી રાત્રે દોલુભાઈ ગિગાભાઈ ઢાપાની વાડી મા સિંહ આવી છડેલ અને ભસ ના બચ્ચા ને ફાડી નાખેલ  અચાનક  અવાજ સાંભળીને વાડી ના માલિક જાગી જતા   અને ટોરસ ના અજવાળું કરતા સિંહ હોવાનું માલુમ પડયું હતું હાકલા પડકાર કરતા સિંહજંગલ વિસ્તારમાં નાચી ગયો હતો અને ફોરેસ્ટ વિભાગ ને જાણ કરી હતી તળાજા ના ફોરેસ્ટ ઓફિસર આર એફ ઓ મુકેશ ભાઇ વાઘેલા ની ચુચના થી ફોરેસ્ટ અધિકારી પ્રવીણાબેન     વાધેલા ભાઈ અને મહીલા ફોરેસ્ટ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી  તપાસ હાથ ધરી હતી આ અંગે તળાજા ના ફોરેસ્ટ ઓફિસર આર એફ ઓ મુકેશ ભાઈ નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હા મોડી રાત્રે દોલુભાઈ ગિગાભાઈ ઢાપા ની વાડી વિસ્તારમાં સિંહે ભેસ બચ્ચાનુ મારણ કર્યું છે અને ફોરેસ્ટ વિભાગ ની ટીમ દ્વારા તપાસ હાથ ધરી છે  તેમ સમર્થન આપ્યું હતું.

Previous articleરાજુલામાં ન.પા. પ્રમુખ દ્વારા ગંદકીની સફાઈ કરાવાતા લોકોમાં હાશકારો
Next articleતળાજાના પાવઠી ગામેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એકની ધરપકડ