એક્ટિંગ મારી પેશન છેઃ એન્જેલા ક્રિસલીજકી

533

અભિનેત્રી એન્જેલા ક્રિસલીજકી ફરી એકવાર મોહિત સૂરી નિર્દેશિત ફિલ્મ ’મલંગ’માં શાદ રાંધવાની પત્નીના પાત્રમાં જોવા મળશે અને તેઓ હાલમાં તેમના શૂટિંગમાં વ્યસ્ત છે તેમની સાથે થયેલ ઇન્ટરવ્યુ દરમ્યાન વાતચીતના મુખ્ય અંશ પેશ છેઃ-

ફિલ્મ ’મલંગ’માં પોતાના પાત્ર વિશે જણાવો?

મલંગમાં શાદ રાંધવાની પત્નીનો રોલ ભજવું છું ઘણો ક્યૂટ પાત્ર છે અને વધારે નહીં બતાવી શકું. પરંતુ હું ઘણી ઈકસાઈડેટ છું કરણ કે મોહિત સુરી,શાદ રાંધવા અને આદિત્ય રોય કપૂર સાથે કામ કરી રહી છું અને મોહિત સૂરીની પાંચ ફિલ્મોની મોટી ફેન છું

તમારી વેબ સિરીઝ અને ફિલ્મો વિશે જણાવશો?

મેં સાઉથની ફિલ્મો ઘણી કરી છે અને લાસ્ટ મારી ફિલ્મ હતી ૧૯૨૧ જે વિક્રમ ભટ્ટની હતી.મારી ફ્‌લેશ વેબ સિરીઝ પણ રિલીઝ થવાની છે પરંતુ હું સાદ અલી ડિરેકટરની સાથે ’પવન પૂજન’વેબ સિરીઝ કરી રહી છું શરમન જોશી જેકી શ્રોફ અને બીજા ઘણા કલાકાર છે

વેબ અને મ્યુઝિક વીડિયો અને ફિલ્મો કરે છે ક્યાં પ્રોજેક્ટમાં કામ કરવું સૌથી વધારે કરે છે?

હું વેબ અને ફિલ્મે પણ કરું છું તો મને બધામાં કામ કરવું ગમે છે કારણ કે એક્ટિંગ મારી પેશન છે અને જે પણ પ્લેટફોર્મમાં ઓફર મળશે આઈ ગેટ ટુ પરફોર્મ

ક્યારેય કરિયર ખતમ થઈ જવાનો ડર લાગે છે?

આઈ થિંક પોઝીટીવ અને નેગેટિવ વિચારી કઈ નથી મળવાનું હું ક્યારે ડરતી નથી હું કારણ કે ગોડ ઇજ રિટર્ન સમથિંગ ફોર મી એન્ડ આઈ ઓલવેઝ પોઝીટીવ

તમે ઇસ્પાયર સેનાથી છો?

હું પોતાનાથી ઇસ્પાયર છું કારણ કે કાલે હતું તેનાથી બેહતર આજે થવું છે મારે બેહતર કરતું રહેવું છે જ્યારે મારી માઁ મને મોટિવેશન કરતી ત્યારે તેઓ મારી ઇસ્પિરેશન હતી.

Previous articleકેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનું ભાવ. શહેર ભાજપ દ્વારા સન્માન
Next articleઅર્થની રીમેક ફિલ્મમાં હવે જેક્લીન દેખાશે