ભાવનગરમાં મેગા જોબફેર યોજાયો

0
293

ભાવનગર રોજગાર કચેરી અને યુનિવર્સિટી રોજગાર માહિતી, માર્ગદર્શન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લાનાં રોજગાર વાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તેવા હેતુથી ખાનગી ક્ષેત્રનાં વિવિધ નોકરીદાતાની ઉપસ્થિતિમાં શહેરનાં મોતીબાગ, ટાઉનહોલ, ઓપનએર થીયેટરમાં મેગા જોબફેર યોજવામાં આવ્યો હતો. જેમાં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ભાઇઓ-બહેનોને વિવિધ નોકરી દાતાઓ દ્વારા સીલેક્ટ કરીને કોલ લેટર અપાયા હતા.               તસ્વીર : મનિષ ડાભી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here