આંગણવાડી બહેનો દ્વારા રેલી

954

આંગણવાડી કર્મચારી બહેનોનાં સરકારમાં વિવિધ પડતર પ્રશ્નોનાં ઉકેલતી માંગ સાથે આજે પૂર્વ આયોજનનાં ભાગરૂપે ભાવનગર જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. અને મુખ્યમાર્ગો ઉપર ફરી કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો જોડાયા હતા. તસ્વીર : મનિષ ડાભી

Previous articleસિહોર મારૂ કંસારા જ્ઞાતિ દ્વારા વિના મૂલ્યે ચોપડા વિતરણ કરાયું
Next articleભાવનગરમાં ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો, ૩૪ ગામો એલર્ટ