રાજુલા – જાફરાબાદના અસરગ્રસ્તોની વ્હારે આવતા તંત્ર અને રાજકીય પક્ષના આગેવાનો

0
349

રાજુલા, જાફરાબાદના અરબીસમુદ્રના કાંઠા વીસ્તારના અસરગ્રસ્ત કુલ ૧૩૦૦૦ લોકોને ૩ દિવસીય એલર્ટના પગલે હિરાભાઈ સોલંકી, સરમણભાઈ બારૈયા, સાથે નગરપાલિકા પ્રમુખ કોમલબેન બારૈયા, ચીફ ઓફીસર, મામલતદાર, ટીડીઓ, પોલીસ ડીપાર્ટમેન્ટના સહિતની સંભાળ ચા, પાણી નાસ્તાનું વિતરણ કરાયું માનવતાની મહેંક પ્રસરી હતી.

રાજુલા જાફરાબાદના દરિયા કાંઠાના ગામોના કુલ ૧૩ હજાર અસરગ્રસ્ત લોકોને ત્રણ દિવસના એલર્ટના પગલે નગરપાલિકાના સરમણભાઈ બારૈયા, ચેતનભાઈ શિયાળ, યુવા નેતા ભાવેશભાઈ સોલંકી, ચંદુભાઈ પટેલની સેવાભાવી ટીમ દ્વારા ચા પાણી નાસ્તો પ્રુફ પેકેટ  ભુલકાઓ માટે દુધના પેકેટ સહિતનું વિતરણ કરી માનવતા ધર્મનું પાલન કરી પોતાની જાતને કોઈના  દુખમાં ભાગ લેવાનો મોકો મળતા સેવાકાર્ય કરે છે સાથે નગરપાલીકા ચીફ ઓફિસર ચારૂબેન, પ્રમુખ કોમલબેન બારૈયાએ પીપળીકાંઠા માછીમાર ઉદ્યોગ સાથે સંકળાયેલ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સંભાળ રાખવા ફીજરીશ વિભાગને એલર્ટ કરાયો તેમજ શિયાળબેટ જેની ફરતો સમુદ્ર ધુધવાટ કરે છે તેમાં રૂબરૂ રાજયમંત્રી આર.સી. સફળદુએ બાબરકોટ સહિત રૂબરૂ મુલાકાત લઈ રીપોર્ટ રાજય સરકારને સુપ્તર કરાયો આ તકે ક્રોફટના જવાનો  બન્ને તાલુકાની પોલીસ કોસગાર્ડ, જીઈબી, મામલતદાર, ચાવડા તેમજ રાજુલાના મામલતદાર ચૌહાણ, ડેપ્યુટી કલેકટર ડાભીના માર્ગદર્શનથી અસરગ્રસ્તો પર સતત વોચ રાખેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here