વાવણીનો પ્રારંભ કરતાં ધરતી પુત્રો

0
615

વાયુ વાવાઝોડું વર્ષો બાદ ભીમ અગિયારસ ના પાવન પવૅ એ વાવણી થઈ શકે તેવો વરસાદ લાવ્યું છે ભાવનગર જિલ્લાના અનેક તાલુકાના ઓમા વાવણી લાયક વરસાદ થતાં ભીમ અગિયારસ ના દિવસે શુકનવંતી વાવણી ના શ્રીગણેશ કર્યા હતા ખેડૂતો એ બળદ સાથે વાવણીયો જોડી બળદ ને ગોળ ખવડાવી પ્રાચીન પરંપરા અનુસાર વાવણી કરી હતી મહુવા, જેસર પંથકમાં વાવણી સમકક્ષ વરસાદ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here