ઈશ્વરિયામાં સુપોષણ દિન ઉજવણી

542

કુપોષણ નાબુદી માટે સરકારની ઝુંબેશ સંદર્ભે ઈશવરિયા ગામે સંકલિત બાળ વિકાસ યોજના નિરિક્ષક હેમાબેન દવેની મુખ્ય ઉપસ્થીતિમાં મહિલા આરોગ્ય કાર્યકર રિનાબેન ભટ્ટના સંકલન સાથે સુપોષણ દિન ઉજવણી કરવામાં આવી. આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલાઓ-બહેનોએ ઉજવણીમાં ભાગ લીધો સરપંચ કુવરબેન અને આંગણવાડી સંચાલિકા બહેનો સામેલ  થયેલ.

Previous articleગારિયાધારમાં લોકાર્પણ કરાયેલ સેવા સદન બિલ્ડીંગ શરૂ કરવા લોકમાંગ
Next articleરાણપુરમાં કુતરાઓને ખવડાવવા માટે પાંચ મણ ચુરમાના લાડવા બનાવવામાં આવ્યા