જિલ્લા જેલ ખાતે યોગાની ઉજવણી કરાઇ

439

જગદીશ્વરમ ફાઉન્ડેશન તથા ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ગત ૨૧ જુન ૨૦૧૮થી જગદીશ્વરમ ફાઉન્ડેશન દ્વારા ડીસ્ટ્રીક્ટ જેલ ખાતે દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે બદિવાનભાઇઓ તથા બહેનો માટે યોગા અભ્યાસ તેમજ નિસર્ગોપચાર માહિતી પરામર્શ, ગાંધી જયંતિની ઉજવણી કરી બંદીવાન ભાઇઓનું આરોગ્ય તથા તેમનું મનોબળ વધે તેમજ હકારાત્મક વિચારો સતત સિચન થાય તે માટે ધ્યાન, પ્રાણાયામ, આશન સતત ૧ વર્ષ સુધી આ ૨૧ જુન ૨૦૧૯ સુધી સતત યોગાભ્યાસ કરી જગદીશ્વરમ ફાઉન્ડેશનના ડા.સુનિલ મહેતા તથા ટીમ દ્વારા આ પ્રયાસને જેલના અધિકારીઓ, જેલર તેમજ જેલ અધિક્ષક દ્વારા ખાસ સરહાના કરવામાં આવેલ છે. આમ ૨૧ જુન ૨૦૧૮ થી ૨૧ જુન ૨૦૧૯માં યોગા-ડે ને યોગા ઇયરમાં બદલી ડિસ્ટ્રીક્ટ જેલ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે.

Previous articleજામજોધપુર કસ્ટોડિયલ ડેથ : પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે