શિશુવિહાર દ્વારા સવાઇનગરમાં આરોગ્ય કેમ્પ

646

ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત નિરમા લિમિટેડના સૌજન્યથી ભાલ વિસ્તારના સવાઇનગરમાં શિશુવિહારની ટીમ દ્વારા ડાકટર જશુબેન જોશી દ્વારા ૨૦૦ લોકોની આરોગ્ય તપાસ કરીને જરૂરી દવા આપવામાં આવી તેમજ હિરેનભાઇ ઝાંઝર દ્વારા ગામ લોકોની આંખ તપાસ કરવામાં આવી તેમજ જરૂરિયાતને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સવાઇનગરની પ્રાથમિક શાળામાં રેખાબેન ભટ્ટ દ્વારા બાળકોની હિમોગ્લોબીન તપાસ કરવામાં આવી અને જરૂરી દવા આપવામાં આવી.

Previous articleસ્કાઉટીંગ પ્રવૃત્તિમાં રાજ્ય કક્ષાના સર્વોચ્ચ એવોર્ડ અંગે માહિતી મેળવતા શાળાના બાળકો
Next articleબરવાળાના કાપડીયાળી પાસેથી ૨૦૦ લીટર દેશી દારૂ ઝડપાયો