દામનગર ખાતે વ્યાસ પૂર્ણિમા નિમિત્તે કપિલ જોશીનું વ્યાખ્યાન

534

દામનગર જંગમી તીર્થંકર સમાં સંતો ના સાનિધ્ય માં ગદગદિત કરતી ગુરૂ પૂર્ણિમા ઉજવાય ભજન ભોજન યજ્ઞ દર્શન સાથે અંતર આત્મા ને આનંદિત કરતી ગુરુવાણી સાથે ધર્મોઉલ્લાસ થી ઉજવાય વ્યાસ પૂર્ણિમા દામનગર વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વે ધર્મસ્થાનો માં જંગમી તીર્થકર સમા સંતો ના વ્યાખ્યાનો નો લાભ મેળવતા ભાવિકો ગુ .કહેતા અંધકાર .રૂ કહેતા પ્રકાશ અંધકાર થી  પરમ તેજ ના પ્રકાશ તરફ દોરી જતા ગુરૂ  ની  વંદના ના પાવન પર્વ એ ગદગદિત કરતી ગરિમા સાથે ભજન ભોજન દર્શન લ્હાવો લેતા ભાવિકો એ સત્ય નારાયણ આશ્રમ ના મહંત પૂજ્ય ભક્તિગિરી દેવી નો ગુરૂપદ નો મહિમા સંભળાવ્યો હતો “ગુરૂ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય જસને ગોવિંદ દિયો બતાય” ઈશ્વર ના અનુગામી ગુરૂ ની મહિમા નું સુંદર વક્તવ્ય આપ્યું હતું.

સદશાસ્ત્ર  મર્મયજ્ઞ વિદ્વાન ભગવતાચાર્ય કપિલ જોશી દ્વારા ભાવિકો ને માર્મિક ટકોર કરતું વ્યાખ્યાન ગુરૂ મહિમા નું પઠન કરતા કપિલમુનિ ટ્રસ્ટ ના શાસ્ત્રીજી કપિલ જોશી હઠ યોગી તપોમૂર્તિ ખડેશ્વરી ઘનશ્યામગિરી ના સાનિધ્ય માં લટુરિયા હનુમાનજી મંદિરે ભજન ભોજન ને યજ્ઞનારાયણ ના દિવ્ય દર્શન ભાવિકો નો અવરીત પ્રવાહ સીતારામ આશ્રમ ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ સેવક સમુદાય એ દયારામબાપુ ની નિશ્રા માં  વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરી.

Previous articleપદયાત્રિકો માટે વિસામો, ફરાળ
Next articleઘનશ્યામનગર પ્રા.શાળામાં ગુરૂપૂર્ણિમા ઉજવાઇ