પ્રકૃતિનું પ્રસન્ન સ્વરૂપ…

671

પ્રકૃતિનું પ્રસન્ન સ્વરૂપ તમામને પણ પ્રસન્ન કરે છે. સારા વરસાદથી ગીર પંથકમાં લીલોતરી ખિલી છે. આ લીલોતરી વચ્ચે નાનકડા તલાવડા અને ચરતા હરણ…. આવા દ્રશ્યો આપણા ચિત્ત માટે પ્રસન્ન કરનારા રહ્યા છે. આમ તો, ઈશ્વરે પુરી સૃષ્ટીનું સર્જન તો આવું જ કર્યુ છે, આપણે તેને છિન્ન-ભિન્ન કરી રહ્યા છીએ.

Previous articleપ્રોટીનનું આહારમાં મહત્વ
Next articleરાણપુરમાં એક રાતમાં ચાર ઈંચ વરસાદ