નાના ભડલા ગામે વૃક્ષારોપણ

527

પાળીયાદ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એન.સી.સગર તથા.પોલીસ સ્ટાફ દ્વારા નાના ભડલા ગામે વિલેજ વિઝીટેશ તથા સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત નાના ભડલા ગામના યુવા સંગઠન ગ્રૃપના સભ્યો તથા ગામના આગેવાનો તેમજ સ્કુલના બાળકો દ્વારા નાના ભડલા ગામમા આધુનીક જમાનામા વૃક્ષોનુ જતન થાય અને વૃક્ષો પ્રત્યે ગામના લોકોમા જાગૃતી ફેલાય તેવા પ્રયાસરૂપે વૃક્ષા રોપણનો કાર્યક્રમ રાખી ગામના દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવીને તેનુ જતન કરવાના શપથ લેવામા આવ્યા હતા. તેમજ સ્કુલના નાના બાળકોના હસ્તે વૃક્ષા રોપણનો કાર્યક્રમ કરવામા આવેલ હતો.

Previous articleનાગનેશમાં બેટી બચાવો રેલી
Next articleપાલિતાણામાં અરૂણાચલ પ્રદેશની શાંતિ માટે મહામૃત્યુંજય મંત્ર જાપ