ગાંધીનગર તાલુકા પંચાયત કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી 

0
387
gandhi24-2-2018-2.jpg

ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ આજરોજ આવ્યું. જેમાં શાસકપક્ષ ભાજપની દોડ ૧પ બેઠકોમાં સમેટાઈ હતી જયારે કોંગ્રેસે ૧૮ બેઠકો કબ્જે કરી હતી.૩ બેઠકો અપક્ષને ફાળે જતાં ભાજપ પાસેથી તાલુકા પંચાયત કોંગ્રેસે આંચકી લીધી હતી. રાંધેજાની-૧, વાવોલની – ૧ અને દોલારાણા વાસણામાં -૧ મળી કુલ ત્રણ અપક્ષોની જીત થઈ હતી. ગાંધીનગર ઉત્તરની બેઠક ગુમાવ્યા પછી પંચાયત પણ ગુમાવવાનો વારો ભાજપને આવતાં ભાજપને ફટકો પડયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here