એસજીવીપીમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશેષરીતે આની ઉજવણી

0
116

જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી બાદ આની ઉજવણી જુદા જુદા ભાગોમાં થઇ રહી છે. આના ભાગરુપે ચારોડી એસજીવીપીમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશેષરીતે આની ઉજવણી ફીગરના આકારમાં કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here