રાણપુરની સ્કુલો માં રક્ષાબંધનની ઉજવણી

0
148

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ ધી.જન્મભુમિ પ્રાથમિક શાળા તથા શ્રી મનુભાઈ એ શેઠ ઇંગ્લીશ સ્કુલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.સ્કુલની વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને રાખડી બાંધી ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here