ધંધુકા ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન

408

ધંધુકા ભાજપ મહિલા મોરચના દ્વારા રક્ષાબંધન પર્વને લઈ ખાસ ઉજવણી કરવામાં આવીહ તી. મહિલા મોરચાની બહેનો મામલતદાર કચેરી, પોલીસ મથક સહિતની કચેરીઓમાં અધિકારીઓ તથા કર્મચારીઓને કુમકુમ તિલક કરી હાથ પર રક્ષા બાંધી મોં મીઠુ કરાવીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી.

Previous articleતળાજામાં દિવ્યાંગ બાળકો દ્વારા રક્ષાબંધન
Next articleસિહોરના ડો. દેસાઈના પુત્રને અમેરિકામાં ડોકટરની ડિગ્રી