ગારિયાધાર ભાજપ દ્વારા મશાલ રેલી

0
111

આજ રોજ  ગારીયાધાર શહેર /તાલુકા યુવા ભાજપ મોર્ચા દ્વારા અખંડ ભારત સમૃતિ દીવસ નિમીતે મશાલ રેલી નું આયોજન કરવામાં આવયુ હતુ આ કાર્યક્રમમાં શહેર તેમજ તાલુકા ભાજપ ના કાયૅકરો મોટી સંખયામાં  ઉપસ્થિત રહયા હતા  કાર્યક્રમ ને સફળ બનાવવા માટે નિલેષ રાઠોડ  વિશાલ ચોહાણ પંકજ દેવાણી તેમજ યુવા મોચૉ ની સમગ્‌ ટીમે જહેમત ઊઠાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here