રાજુલા, જાફરાબાદ તાલુકા પંચા.માં ફરી ઈન્ચાર્જ ટીડીઓ

436

રાજુલા જાફરાબાદ તાલુકા પંચાયતના ટીડીઓ વાઘેલાની બદલી થતા ફરી ઈન્ચાર્જ હવાલે રાજુલા તાલુકા ઈન્ચાર્જ ટીડીઓજીતુભાઈ મહેતા અને જાફરાબાદ ઈન્ચાર્જ ટીડીઓ કે.પી.વાઢેરને ચાર્જ સોંપાયો

રાજુલા જાફરાબાદ તાલુકા પંચાયતના ટીડીઓ વાઘેલાની જેસર ખાતે બદલી થતા તેની જગ્યા ખાલી પડી હતી આજે બંને તાલુકાના ચાર્જ આપવામાં આવ્યા હતાં. જેમાં રાજુલા તાલુકા પંચાયતમાં મદદનીશ તાલુકા વિકાસ અધીકારી જીતુભાઈ મહેતાને ચાર્જ આપવામાં આવ્યા હતો. જયારે જાફરાબાદ તાલુકા પંચાયતમાં ટીપીઓ કે પી વાઢેરને ટીડીઓ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો હતો.  આમ બંને તાલુકામાં ટીડીઓ હાલ ચાર્જમાં ચાલશે.

 

Previous articleનાગનેશ ગ્રા.પં.ના ઉપસરપંચ સહિત ૮ સભ્યોના રાજીનામા
Next articleરેલ્વે સ્ટેશનોમાં નવા પ્લેટફોર્મનું આજે સાંસદના હસ્તે લોકાપર્ણ