રાણપુર તાલુકામાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ

446

બોટાદ જીલ્લાના રાણપુર તથા રાણપુર તાલુકામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નાના-નાના બાળકો શિક્ષક અને પ્રિન્સિપાલ બની પોતાના સહાધ્યાથી તથા નાના ધોરણોમાં બાળકો ને ભણવવામાં આવેલ રાણપુરની પ્રખ્યાત સ્કુલો જેવી કે સી.એસ.ગદાણી સ્કુલ,ગીતાંજલિ કેમ્પસ સ્કુલ,સર્વોદય સ્કુલ,હેત વિદ્યાલય, મનુભાઈ એ શેઠ સ્કુલ,ધી જન્મભુમિ હાઈસ્કુલ, કે.ડી.પરમાર વિદ્યાલય, શ્રીજીવિદ્યાધામ ગુરૂકુલ,  રૂ.અ.શેઠ કન્યાશાળા તથા રાણપુર તાલુકાના નાગનેશ, ઉમરાળા, બોડીયા, મોટી વાવડી, નાની વાવડી સહીત ના ગામોની સ્કુલોમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી..

Previous articleસિહોરની જે.જે.મહેતા ગર્લ સ્કુલ ખાતે શિક્ષક દિનની ઉજવણી
Next articleલાઠી તાલુકાની ઘૃફણીયા પ્રાથમીક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ