રાજુલા ગોકુલનગરનો ગટર પ્રશ્ન હલ કરતા ધારાસભ્ય અંબરીષ ડેર

420

રાજુલાના ગોકુલનગર ૪ મહિનાથી બન્યુ ગંદકીનું સામ્રાજય રાજુલાની ગટરમાં જનતાના ૪૦ કરોડ થઈ ગયા ચાઉ અંતે ધારાસભ્ય અંબરીષભાઈ ડેરે રૂબર મુલાકાત લીધી ત્યારે તુરંત પ્રશ્ન શોલ થયો.

રાજુલાના ગોકુલનગર ૪ મહિનાથી બન્યુ ગંદકીનું સામ્રાજય એક રજુઆતોના અંતે નગરપાલીકા ઉપપ્રમુખ કનુભાઈ ધાખડા દ્વારા ધારાસભ્ય અંબરીષભાઈ ડેરના માર્ગદર્શનથી તાત્કાલિક ગટર સાફ કરવાના મશીનો લાવી ભયંકર ગંદકીને દુર કરતા ગોકુલનગર એક અને ગોકુલનગર-રના આગેવાનો હસુભાઈ વરૂભ કિરણભાઈ વરૂ, તેમજ નગરપાલિકાના અનકભાઈધ ાખડા, ગટર વિભાગના ખુમાણભાઈ , અમરૂબ્ભાઈ બારોટ, જુશભાઈ વાળા મધુભાઈ વરૂ, ધાધલભાઈ, કનુભાઈ કોટીલા સહિતને સાથે રાખી નગરપાલિકા ઉપપ્રમુખ કનુભાઈ ધાખડાનું નિવેદન પ્રેસ પ્રતિનિધિ અમરૂભાઈ બારોટ દ્વારા લેતા વારા ફેરી ગટર ઉભરાઈ જવાનો પ્રોબ્લેમ ઉભો થાય છે. તેનું કારણ તેના જવાબમાં અગાઉની નગરપાલિકા બોડી દ્વારા રૂપિયા ૪૦ કરોડ ગટરમાં ચાઉ થઈ ગયાનો ખુલાસો કરાયો હતો. ગટરના મોટા મંગળા નાખવાને બદલે નાન નાના ભુંગળા નાખી ભ્રષ્ટાચાર થયાની પોલ ખુલતી નજર આવે છે. દ્વારા ગટર સાફ કરવાના મશીનો તાત્કાલિક મંગાવી ગંદકીના સામ્રાજય બનાવ્યું હતું. માટે પાલિકાના કિશોરભાઈ ધાખડા પણ રૂબરૂ મુલાકાત લીધેલ અને આજે બન્ને ગોકુલનગર વાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.

Previous articleકાશ્મીર મુદ્દાને હાથ ધરવામાં પટેલ સાચા, નહેરુ ખોટા હતા : કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે
Next articleચાલો મેઘાણીની ગામમાં શિર્ષક હેઠળ ભાતીગળ લોક ડાયરો