ચાલો મેઘાણીની ગામમાં શિર્ષક હેઠળ ભાતીગળ લોક ડાયરો

0
106

નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા ચાલો મેઘાણીના ગામમાં શીર્ષક હેઠળ ભાતીગળ લોક ડાયરોના  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ એ મેઘાણી ના લોકગીતો દુહા  ની રજુઆત કરી હતી અને મેઘાણી ના સમય ની યાદ માટે પરંપરાગત રીતે સુશોભિત કરી ગામડું ઉભુ કરી ને કાર્યક્રમ રજૂ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here