તાલુકા કક્ષાની અંડર-૧૭ કબડ્ડી સ્પર્ધામાં જ્ઞાનમંજરી સ્કુલ-રાળગોનની ટીમ પ્રથમ

0
141

ખેલ મહાકુંભ અંતર્ગત તળાજા તાલુકા કક્ષાની અંડર – ૧૭ કબડ્ડી (બહેનો)વિવેકાનંદ વ્યાયામ શાળા – દિહોર યોજાયેલ જેમાં જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનની ટીમ તાલુકા કક્ષાએ પ્રથમ આવેલ છે. જે હવે જીલ્લા કક્ષાએ રમવા જશે. આ બદલ શાળા પરિવાર અભિનંદન પાઠવે  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here