વેરાવળ પ્રાંત અધિકારીએ ગઇરાત્રે હનુમાન મંદિર અને દરગાહ જમીનદોસ્ત કરતા હિન્દુ મુસ્લિમ સમાજમાં ભારે તંગદિલી સાથે સન્નાટો

1310

વેરાવળમાં છેલ્લા ત્રણ માસથી લોકોની વેપારીઓની હાલત બગડી ગઈ છે રોજ સવારે ઊઠીને પ્રાંત અધિકારી કઈ બાજુ દબાણ હટાવવા નીકળશે નીકળશે નીકળશે તેની તપાસ કરીને જ દુકાનો ખોલે ખોલે છે ભારે ગભરાટ પરિસ્થિતિ વચ્ચે લોકોમાં ફફડાટ ફેલાયેલો છે તેમાં ગઈરાત્રિના બેથી ત્રણ વાગ્યે બસ સ્ટેશન નજીક રીંગ રોડ ઉપર પ્રાંત અધિકારી નિતીન સાન્ગવાન જેસીબી અને પોલીસ સાથે જઇ લોકો ભર ઊંઘ માં સુતા હતા સુતા હતા હતા માં સુતા હતા સુતા હતા હતા ત્યારે દુઃખ ભંજન હનુમાન મંદિર ને ને તેની દિવાલો સહિત જેસીબીથી જમીનદોસ્ત કરી કચ્ચરઘાણ કરી ભગવાનની મૂર્તિને દેવકા નદીમાં પધરાવી દીધી હોવાના વાવડ છે મંદિરની તબાહી કર્યા બાદ બાદ ચોપાટી ઉપર ઝાલેશ્વર નજીક દો ભાઈ ની ની દરગાહ ને પણ તોડી જમીનદોસ્ત કરી નાખી જમીનદોસ્ત કરી નાખી હતી જાણવા મળ્યા મુજબ હનુમાન મંદિર નજીક રહેણાક વિસ્તાર હોવાથી લોકો જાગી જતા દરેક ઘરની લાઈટો બંધ કરાવી બારીઓ બંધ કરી દેવાની સુચના આપવામાં આવેલ. દરગાહમાં એક મુંજાવર સુતા સુતા મુંજાવર સુતા સુતા હતા તેને ઉઠાડી મસ્જિદની બહાર કાઢી મુક્યા હતા ગજબનું સફળ ઓપરેશન બાદ નિંદ્રામાંથી વહેલી સવારે લોકો જાગતા દ્રશ્ય જોતા પિક્ચર ના દ્રશ્ય જેવું વાતાવરણ જોવા મળ્યું વાતાવરણ જોવા મળ્યું જેવું વાતાવરણ જોવા મળ્યું દ્રશ્ય જેવું વાતાવરણ જોવા મળ્યું વાતાવરણ જોવા મળ્યું જેવું વાતાવરણ જોવા મળ્યું વાતાવરણ જોવા મળ્યું હતું પછી તો લોકોના ટોળા એકત્ર થયા હતા સામે પક્ષે ગીર સોમનાથ જિલ્લાભરની પોલીસ ને બન્ને સ્થળ ઉપર જિલ્લાભરની પોલીસ ને બન્ને સ્થળ ઉપર ખડકી દેવામાં આવી હતી વહેલી સવારથી હનુમાન મંદિર લોકોએ તાબડતોબ પથ્થર સિમેન્ટ લઈને ચણવાનું ચાલુ કરી  ભગવાનની મૂર્તિ દેવકા નદીમાંથી શોધી અને ફરીથી મંદિરમાં પધરાવી હતી. આજ રીતે મસ્જિદમાં પણ પાછી દીવાલો ચણી ઉભી કરવામાં આવી છે લોકોમાં ધાર્મિક જગ્યા પર ના ડિમોલિશન થી ભારે ઉશ્કેરાટ સાથે નારાજગી જોવા મળી હતી પ્રાંત અધિકારીએ આ કામગીરી પૂરી કર્યા બાદ સવારે તંત્રને શાંતિ સમિતિની બેઠક ૧૧ઃ૦૦ કલાકે રાખવાની સૂચના આપી હતી સાહેબ ઓફિસમાં બેઠા હતા પણ કોઈ આગેવાન શાંતિ સમિતિની બેઠકમાં ગયેલ ન હતા વેરાવળ અત્યારે નઘણીયાતું ધણીધોરી વગરનું શહેર બન્યું છે જવાબદારો કે કોઈ કોઈ શહેર બન્યું છે જવાબદારો કે કોઈ કોઈ સંસ્થા જ નથી કે મુકાબલો થઇ શકે વેરાવળની શાંતિપ્રિય જનતા તેના કારણે સહન કરી રહી છે વેરાવળ ના ધારાસભ્ય કોંગ્રેસના છે છે ધારાસભ્ય કોંગ્રેસના છે છે જો તે દરમિયાનગીરી કરે તો રાજકીય રૂપ આપવામાં આવે દરમિયાનગીરી કરે તો રાજકીય રૂપ આપવામાં આવે કરે તો રાજકીય રૂપ આપવામાં આવે અને કોંગ્રેસ નું સાંભળવામાં આવતું નથી તેવું સાંભળવામાં આવતું નથી તેવું જોવા મળે

Previous articleઆનંદ
Next articleવેરાવળ – “પાટણ શહેરમાં બીસ્માર રસ્તા, અપુરતી સફાઈ, ગેરકાયદેસર રખડતા ઢોર ઢાંખસતા કાયમી ઉકેલ લાવવા માંગ